નીચેનામાંથી કઈ પ્રક્રિયા એસીટાલ્ડિહાઇડ ઉત્પન્ન કરશે નહીં?

  • A
    $CH_3-C \equiv N \xrightarrow[(ii) H_2O]{(i) AlH(i-Bu)_2}$
  • B
    $CH_3-COCl \xrightarrow[BaSO_4]{H_2-Pd}$
  • C
    $HC \equiv CH \xrightarrow[H_2SO_4/HgSO_4]{H_2O}$
  • D
    $CH_3-C \equiv N \xrightarrow[(ii) H_2O]{(i) LiAlH_4}$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં મળતી નીપજ $B$ ને ઓળખો.
$R-C \equiv N$ $\xrightarrow{SnCl_2/HCl} A$ $\xrightarrow{H_3O^{+}} B$

$Pentan-3-one$ નીચેનામાંથી શેમાંથી મેળવી શકાતું નથી?

Etard પ્રક્રિયામાં નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

એક કાર્બનિક સંયોજન $X$ ફેહલિંગના દ્રાવણ સાથે ગરમ કરવાથી લાલ અવક્ષેપ આપે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા $X$ ને મુખ્ય નીપજ તરીકે આપે છે?

$C_6H_6 + CO + HCl \xrightarrow{\text{Anhy. } AlCl_3} X + HCl$. સંયોજન $X$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo